અમારો સંપર્ક કરો

ક્રાઇમસ્ટોપર્સ સાથે કાર્ય કરવા વિશે પૂછપરછ કરવા ઇચ્છો છો?

આ પૂછપરછ ફોર્મનો ઉપયોગ માત્ર તો જ કરો જો:

  • તમે ક્રાઇમસ્ટૉપર્સની સાથે ભાગીદારી રચવામાં રસ ધરાવતાં હો.
  • તમે ભંડોળની રચના કરવા અથવા અમારા પ્રસંગોમાંથી કોઇ એક વિશે વધુ જાણવા માંગતા હો.
  • ફિઅરલેસ વિશે તમે વધુ કંઈ જાણવા માંગતા હો.
  • • તમારી ક્રાઇમસ્ટોપર્સ વિશે કોઇ ફરિયાદ હોય.

પૂછપરછ ફોર્મ દ્વારા મોકલવામાં આવેલ ગુનાની માહિતી પર કાર્ય કરવામાં નહીં આવે. તમે ગુના વિશેની માહિતી અમને માત્ર નીચે મુજબ મોકલી શકો છો:

ક્રાઇમસ્ટૉપર્સ માટે સ્વયંસેવા આપવી

જો તમારી પૂછપરછ સ્વયંસેવાથી સંબંધિત હોય તો, કૃપા કરી અમારા સ્વયંસેવા પૂછપરછ ફોર્મ નો ઉપયોગ કરો.