અમારા માટે ભંડોળ એકત્ર કરવું

અમારા માટે નાણાં એકત્ર કરી તમે સમુદાયોને સલામત બનાવવામાં મહત્વનો ભાગ ભજવશો અને સાથે આનંદ પણ મેળવશો.

કેવી રીતે ભંડોળ એકત્ર કરવું

શ્રેષ્ઠ નાણાં બનાવનારાં આનંદિત છે, તેમણે જટિલ થવાનું નથી. સફળ ભંડોળ એકત્ર કરવાની શરૂઆત ચોક્કસ આયોજનથી થાય છે. સમયની માત્રા અને તમે કરી શકો તે પ્રયાસ વિશે તમારે વિચારવાનું છે.  020 8835 3700 પર અમારી ઇવન્ટ્સ ટીમ સાથે વાત કરો અથવા  events@crimestoppers-uk.org પર ઇમેઇલ કરો, તમે શું આયોજન કરો છો તે અમને જણાવો અને સફળ ભંડોળ એકત્ર કરવાના આયોજન માટે તમને આવશ્યક માહિતી અમે પૂરી પાડીશું.

કાનૂની રીતે ભંડોળ એકત્ર કરો

ચેરીટી માટે ભંડોળ એકત્ર કરવા માટે ચોક્કસ નિયમો અને શરતો છે. ઇન્સ્ટીટ્યટ ઓફ ફંડરાઇઝીંગે કોડ્સ ઓફ ફંડરાઇઝીંગ પ્રેક્ટીસનો વિકાસ કર્યો છે જે નિયમ અને ભંડોળ એકત્ર કરવાની પ્રવૃત્તિ બાબતે શ્રેષ્ઠ કાર્યનું માર્ગદર્શન પૂરું પાડે છે. તમે નિયમની સાચી બાજુ પર છો તેની ખાતરી કરી શકો તે માટે આ માહિતી વાંચો અથવા માર્ગદર્શન માટે અમારી ભંડોળ એકત્ર કરનારની ટીમનો સંપર્ક કરો.

સલામત રીતે ભંડોળ એકત્ર કરો

અમે તમારી સહાયની ખરેખર પ્રશંસા કરીએ છીએ અને અમારા માટે નાણાં એકત્ર કરો ત્યારે આનંદ મેળવો એમ ઇચ્છીએ છીએ આથી તમારું ભંડોળ એકત્ર કરવાનાં પ્રયાસો સલામત રહે તેની ખાતરી કરી શકાય.

ક્રાઇમસ્ટોપર્સની મદદમાં આયોજિત ભંડોળ એકત્ર કરવાના કાર્યક્રમમાં ભાગ લેવાથી  કમનસીબે કોઇ નુકશાન, હાનિ અથવા ઇજાથી તમારે અથવા અન્ય કોઇને પીડાવું પડે તેની અમે કોઇ જવાબદારી લેતા નથી.