સામેલ થાવ

તમે કેવી રીતે અમને મદદ કરી શકશો

એવાં વિવિધ માર્ગો છે જેનાં દ્વારા તમારા સમુદાયમાં સક્રિય રહીને તમે અમને મદદ કરી શકો છો. એક સખાવતી સંસ્થા તરીકે, અમને તમારા સહકારની જરૂર છે. રાષ્ટ્રીય સ્તરે જેઓ સમુદાયોમાં ગુના ઘટાડવા માટે કાર્ય કરે છે અમે એવાં 600 કરતાં વધુ સ્વયંસેવીઓ ધરાવીએ છીએ અને રોજ લગભગ 1,000 કરતાં વધુ સંપર્કો પ્રાપ્ત કરીએ છીએ. તમે પણ સ્વયંસેવા અથવા દાન આપીને અમારી સેવાને સમર્થન આપી શકો છો.
તમે અમને કેવી રીતે સમર્થન આપી શકો છો તે જાણો »

ભંડોળ એકત્ર કરવું

અમારા માટે પૈસા ઉઘરાવીને, તમે સમુદાયોને સુરક્ષિત બનાવવામાં એક મહત્ત્વની ભૂમિકા ભજવવાની સાથે સાથે આનંદ પણ મેળવી શકો છો. ભંડોળ ઊભું કરવાની ઘટનાઓમાં ભાગ લેવા વિશે અને કાયદેસર તેમજ સુરક્ષિત રીતે ભંડોળ કેવી રીતે ઉઘરાવવું તેના વિશે તમને માર્ગદર્શન અને સહયોગ માટે અમારી ઈવેન્ટ્સ ટીમ ઉપલબ્ધ રહેશે.
અમારે માટે ભંડોળ કેવી રીતે એકત્રિત કરવું તે જાણો »

Crimestoppers collection tin