ગુના વિશે અથવા મોસ્ટ વૉન્ટેડ અપીલ અંગેની માહિતી અમારા સુધી સુરક્ષિત રીતે અને સલામતપણે પહોંચાડવા માટે અમારા અનામી ફોર્મનો ઉપયોગ કરો. તમે 24/7 અમને 0800 555 111 પર કૉલ કરી શકો છો.

અનામી બની રહેવામાં તમારી મદદ કરવી

અમે તમારું નામ જાણવા માંગતા નથી તો કૃપા કરી અમને તે જણાવશો નહીં. કદાચ તમને એમ લાગે કે તે મદદરૂપ ન થઈ શકીએ તેમ છતાં પણ પણ અમને જેટલું બને તેટલું વધુ જણાવો.

ક્યારેક અમારે તમને વધુ પ્રશ્ન પૂછવાની જરૂર પડે છે

જો તમે પ્રશ્ન 9 અંતર્ગત “હા” ની પસંદગી કરીને દ્વિ-માર્ગી વાતચીત પર પસંદગી ઉતારો તો, જો અમારી પાસે તમારી માહિતી અંગેના વધુ પ્રશ્નો હશે તો અમે તમારી સાથે અનામી સંપર્ક બનાવી રાખી શકીશું.

શું અંગ્રેજી તમારી મુખ્ય ભાષા નથી?

તમે અમને 0800 555 111 પર પણ કૉલ કરી શકો છો અને તમે કઈ ભાષા બોલો છો તે અમને જણાવી શકો છો.

  • કૃપયા નોંધી લેશો કે 0800555111 પર અનામી રહીને ક્રાઇમસ્ટૉપર્સને ફોન કરીને પારિતોષિકોનો દાવો કરી શકાય છે. તેનો દાવો માત્ર ઑનલાઇન જ કરી શકાય છે, જો તમે ક્રાઇમસ્ટોપર્સ સાથે દ્વિમાર્ગી સંદેશવ્યવહાર માટેની પસંદગી કરી હોય. ઉપરના પ્રશ્ન 8 ના તમારા જવાબના ભાગરૂપે પરિતોષિક માટે તમારે વિનંતી કરવી જરૂરી છે અને ત્યારપછી પારિતોષિક કોડ નોંધવા માટે 24 કલાક પછી ફરીથી લૉગ બેક કરવાનું રહેશે.