માહિતી આપો

ઓનલાઇન માહિતી આપો

જ્યારે તમે અમને સંપર્ક કરો છો, તમારા અનામીપણાની બાંયધરી છે પછી તમે 0800 555 111 પર ફોન કરીને કે અમારા સરળ ઑનલાઇન અનામી ફોર્મના ઉપયોગ દ્વારા સંપર્ક કરવાનું પસંદ કરી શકો.
હું સુરક્ષિત અને સલામત રીતે માહિતી આપવા તૈયાર છું »

અમે કઇ માહિતી ન લઇ શકીએ

ક્યારેક તમે અમને એવી માહિતી મોકલવા માંગો તેમ બને જેના પર અમે પ્રક્રિયા ન કરી શકીએ. અમે પોલીસ ન હોવાને કારણે, સુનિશ્ચિત કરો કે તમે અમને કઈ માહિતી આપી શકો છો તેની તમને જાણકારી હોય..
અમે કઈ માહિતી ન લઈ શકીએ તેની જાણકારી મેળવી લેશો »

માહિતી આપવી

તમે જ્યારે અમને માહિતી આપો ત્યારે તેનું શું થાય છે તેનાં વિશે તમને પ્રશ્નો હોય તેમ બની શકે છે. માહિતી આપતાં પહેલાં લોકો અમને પૂછે તેવાં સૌથી સામાન્ય પ્રશ્નોને અમે આવરી લીધાં છે.
માહિતી આપવા વિશેના તમારા પ્રશ્નોના જવાબ અમે આપીએ છીએ »

અનામી શું છે

અનામીપણા વિશેની અમારી બાંયધરી તમારા અને અમારા એમ બન્ને માટે અતિ મહત્ત્વની છે. તમે લોકોને ગોપનીય અને અનામી સેવાઓ વિશે વાત કરતા સાંભળ્યા હશે પરંતુ આ બન્ને બાબતોમાં તફાવત છે.
અનામી સેવા શું છે? »

સંપર્કમાં બની રહેવું

જો અમારી પાસે તમે જે માહિતી આપો તેનાં વશે કોઇ પ્રશ્નો હશે તો પણ અમે અનામી રીતે તે અંગે વાતચીત કરી શકીએ છીએ. જ્યારે તમે ઑનલાઇન માહિતી આપો ત્યારે જો તમે દ્વિ-માર્ગી લૉગિનની રચના કરી હશે, માત્ર તો જ તમે દ્વિ-માર્ગી પ્રણાલીનો ઉપયોગ કરી શકશો.
દ્વિ-માર્ગી વાતચીત »