અમારા વિશે

અમે કોણ છીએ?

અમારી ભૂમિકા અનન્ય છે જે પોલીસ અને અન્ય કાયદાની બજવણી કરતી એજન્સીઓથી સ્વતંત્ર છે. 1895માં પીસી કીથ બ્લેકલૉકના ખૂન પછી, એમ લાગવા માંડ્યું કે ગુના વિશે માહિતી આપવા માટે લોકોને કોઇ સુરક્ષિત અને અનામી રીત જોઇએ છે, તેથી કમ્યુનિટી ઍક્શન ટ્રસ્ટની રચના કરવામાં આવી જે પછીથી ક્રાઇમસ્ટૉપર્સ બન્યું.
અમારા ઇતિહાસ વિશે અને અમે કેવી રીતે તમારી મદદ કરીએ છીએ તેનાં વિશે જાણો »

અમે શું કરીએ છીએ?

અમે પોલિસનો હિસ્સો નથી, પરંતુ અમે એવી સેવાનું સંચાલન કરીએ છીએ જે કોઇને પણ સંપૂર્ણપણે અને અનામી રીતે ગુના વિશે અહેવાલ આપવા માટે સમર્થ બનાવે છે – અર્થાત તમારે અદાલતમાં જવાની જરૂર નથી કે માહિતી આપનાર વ્યક્તિ તરીકે ઓળખાવવાની જરૂર નથી. ત્યાર પછી અમે આ માહિતીને તેની સાથે વ્યવહાર કરતાં સંબંધિત પોલીસ બળને પહોંચાડીએ છીએ.
અમારા સખાવતી કાર્ય વિશે વધુ જાણો »

Handcuffs_Jul13_849