Handcuffs_Jul13_849

અમે શું કરીએ છીએ?

અમે ગુનેગારોને શોધવામાં અને ગુનાઓને ઉકેલવામાં કાયદાની અમલ બજવણીમાં મદદ કરતી સ્વતંત્ર સખાવતી સંસ્થા છીએ

જાણો કે અમે કેવી રીતે સમુદાયોને સુરક્ષિત બનાવવામાં મદદરૂપ બનીએ છીએ

અનામી રીતે અમને ગુનાનો અહેવાલ આપો

Man on phone_Jul13_690

અનામી રીતે અમને ગુનાનો અહેવાલ આપો

ગુનાની માહિતી સાથે 0800 555 111 પર વિનામૂલ્યે કૉલ કરીને તમે અમારો સંપર્ક કરી શકો છો અથવા તમે માહિતીને ઑનલાઇન રજૂ. કરી શકો છો. જો તમે અમને કૉલ કરશો અથવા ઑનલાઇન ફોર્મ સુપરત કરશો તો, તમને ટ્રેસ કે ટ્રૅક કરવામાં આવશે નહીં. કોઇને પણ એ જાણ નહીં થાય કે તમ કોણ છો સિવાય કે તમે તેમને જણાવો.
અમને માહિતી આપવા વિશે વધુ જાણો »

અમે કઇ માહિતી ન લઇ શકીએ

અમે માહિતી ન લઈએ એવું સામાન્યપણે થતું નથી પરંતુ એવી કેટલીક પરિસ્થિતિઓ ઊભી થઈ શકે જ્યાં તેમ કરવું શક્ય ન બને કારણ કે અમે તમારા અનામીપણાનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છીએ.
તમે માહિતી આપો તે પહેલાં, તપાસી લો કે એ માહિતી એવી હોય જે અમે લઈ શકીએ »

હમણાં માહિતી આપો

ફોન દ્વારા

ફોન દ્વારા
0800 555 111

મોસ્ટ વોન્ટેડ

મોસ્ટ વૉન્ટેડ ગેલેરી તમારી ભાષામાં ઉપલબ્ધ નહીં હોવા છતાં, તે એવાં લોકોને દર્શાવે છે જે તમારા વિસ્તારમાં વૉન્ટેડ છે. જો તમે કોઇપણ ચહેરાને ઓળખી લો તો તમે તેની માહિતી સાથે 0800 555 111 પર કૉલ કરીને અથવા ઑનલાઇન ફોર્મને રજૂ કરીને અમારો સંપર્ક કરી શકો છો .

મોસ્ટ વોન્ટેડ શું છે?